• બુધવાર, 07 જાન્યુઆરી, 2026

પોલીસ કૉન્સ્ટેબલની હત્યા કરી ઘરમાં જ મૃતદેહ દફનાવ્યો

મુંબઈ, તા. 5 : છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીની નિર્મમ હત્યાનો મામલો સામે આવ્યો છે. પોલીસે મૃતકની લાશ તેના જ પૈતૃક ઘરના આંગણામાં ખોદેલા ખાડામાંથી.....