• બુધવાર, 07 જાન્યુઆરી, 2026

કલ્યાણ-ડોમ્બિવલી પાલિકાની ચૂંટણી માટે 2527 પ્રતિબંધાત્મક પગલાં

થાણે, તા. 5 (પીટીઆઈ) : કલ્યાણ-ડોમ્બિવલી પાલિકાની આવતી 15મી જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને થાણે પોલીસના કલ્યાણ ઝોન-ત્રણ દ્વારા 2527 જેટલી પ્રતિબંધાત્મક કાર્યવાહી.....