• બુધવાર, 07 જાન્યુઆરી, 2026

મીરા-ભાયંદરમાં ક્લસ્ટર ડેવલપમેન્ટ, દહિસર રિંગ રોડ, પાલિકાનું નવું કાર્યાલય બનાવાશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : ‘િવકાસનું વિઝન એ જ પ્રતાપ સરનાઈકનું મિશનએવા શબ્દોમાં પોતાનાં કામનો રિપોર્ટ રજૂ કરતાં રાજ્યના પરિવહન પ્રધાન અને મીરા-ભાયંદરના શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે ગઈ કાલે મીરા-ભાયંદરનું......