• બુધવાર, 07 જાન્યુઆરી, 2026

મરાઠી; બિનમરાઠી મતના સર્વેએ નેતાઓની ઊંઘ ઉડાવી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : આખા દેશનું ધ્યાન અત્યારે મુંબઈ પાલિકાની ચૂંટણીના પ્રચાર પર છે. ઠાકરેબંધુઓ માટે અસ્તિત્વ ટકાવી રાખવા માટેની અને સત્તાધારી ભાજપ-િશવસેના માટે મુંબઈ પાલિકામાં મહાયુતિનો મેયર બેસાડવાની પ્રતિષ્ઠા....