• બુધવાર, 20 મે, 2026

મુંબઈના 48 બ્લૅક સ્પૉટ્સ સુરક્ષિત બનાવાશે

પાલિકાએ રૂા. 22 કરોડનું ટેન્ડર જારી કર્યું

મુંબઈ, તા. 19 : માર્ગ અકસ્માત ઘટાડવા માટે મુંબઈના 48 બ્લૅક સ્પૉટ્સ અવરજવરની દૃષ્ટિએ સુરક્ષિત બનાવવામાં આવશે. એ માટે પાલિકાએ સોમવારે રૂા. 22 કરોડનું ટેન્ડર બહાર.....