• બુધવાર, 27 મે, 2026

દસ્તાવેજમાં જીવનસાથીના નામ માત્રથી તેની પાસેથી સંપૂર્ણ ટૅક્સ વસૂલી ન શકાય

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઇ તા. 26 : ઇન્કમ ટેક્ષ એપિલિયેટ ટ્રિબ્યુનલ (આઇ.ટી.એ. ટી) ની મુંબઇ બેંચે જણાવ્યું છે કે માત્ર સુરક્ષાના કારણોસર પારિવારિક સરળતા માટે જો કોઇ મિલ્કતના દસ્તાવેજમાં જીવનસાથીનું નામ દાખલ કરાયું હોય તો તેટલા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ