બાંગ્લાદેશ સરહદે ટોળેટોળા, સરકારની ‘3D’ નીતિથી ફફડાટ
કોલકાતા, તા. 26 : પશ્ચિમ બંગાળની ભાજપ સરકાર દ્વારા શરૂ કરાયેલી ‘ડિટેકટ, ડિલીટ એન્ડ ડિપોર્ટ’ (ઓળખો, હટાવો અને દેશનિકાલ કરો) નીતિ બાદ હવે ગ્રાઉન્ડ લેવલ પર મોટી વહીવટી કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. સરકારના આ કડક અભિયાનમાં ડરથી......