હાઈ કોર્ટનો સ્ટે તથા સીઆરઝેડ મામલે સ્પષ્ટતા બાદ કલેક્ટરે આગળ વધવા કહ્યું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 26 : દહિંસર (પૂર્વ) ના આનંદ નગર મેટ્રો સ્ટેશન નજીક આવેલા એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ) ના ટાવરને ખસેડવાની પ્રક્રિયા ઝડપી બની છે. પરિણામે ટાવરની નજીક રહેતા હજારો નાગરીકોના ઘરના......