• બુધવાર, 27 મે, 2026

ઇરાન ફૂટબૉલ ટીમ ફિફા વર્લ્ડ કપમાં મેક્સિકોમાં રોકાશે અને અમેરિકામાં મૅચ રમશે

ન્યૂયોર્ક, તા. 26 : ઇરાનની ફૂટબોલ ટીમ ફૂટબોલ વર્લ્ડ કપનો હિસ્સો બનવા તૈયાર છે. મેક્સિકોએ ઇરાન ફૂટબોલ ટીમને પોતાના દેશમાં ઉતારો આપવાની મંજૂરી આપી દીધી છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ કલાઉડિયા શિનબોમે કહ્યું છે કે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ