• બુધવાર, 27 મે, 2026

બકરી ઈદ અગાઉ મીરા રોડમાં તંગદિલી

પૂનમ સોસાયટીમાં કુર્બાનીનો વિરોધ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઇ, તા. 26 : તહેવારોમાં અતિસંવેદનશીલ ગણાતું મીરારોડ બકરી ઇદની પૂર્વ સંધ્યાએ ફરી એકવાર તંગદીલીનું કેન્દ્ર બન્યુ છે. મુંબઈની ભાગોળે આવેલા ઉપનગરના શ્રુષ્ટિ કોમ્પ્લેક્ષ વિસ્તારની પૂનમ ક્લસ્ટર-1 સોસાયટીમાં......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ