દિલ્હીમાં બેઠક બાદ સિદ્ધારમૈયાના રાજીનામાની અટકળો વધી : કૉંગ્રેસનો ઈનકાર
બેંગ્લોર, તા. 26 : કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવા અંગે લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે મંગળવારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન સાથે બેઠક કરી હતી. જો કે, સૂત્રોએ જણાવ્યું હતું કે, સિદ્ધારમૈયા રાજીનામું......