પાલિકાનાં નાણાંથી સિદ્ધિવિનાયક મંદિરનું સુશોભીકરણ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 26 : પ્રભાદેવી સ્થિત સિદ્ધિવિનાયક મંદિરના સુશોભીકરણ પ્રકલ્પના ખાતમુર્હૂતના કાર્યક્રમમાં આમંત્રિતોના નામની યાદીમાંથી મેયર રીતુ તાવડે અને નાયબ મેયર સંજય ઘાડીનાં નામ નહીં હોવાથી વિવાદ સર્જાયો.....