• બુધવાર, 27 મે, 2026

બે સપ્તાહમાં સીએનજીના ભાવમાં ચોથી વખત વધારો

પ્રતિ કિલો રૂા. બે વધ્યા : પરિવહન ખર્ચમાં ઝડપી વધારો

નવી દિલ્હી, તા. 26 (એજન્સીસ) : સીએનજી (કૉમ્પ્રેસ્ડ નેચરલ ગૅસ)ના ભાવમાં કિલોદીઠ રૂા. બેનો વધારો કરવામાં આવ્યો છે. માત્ર બે સપ્તાહના સમયગાળામાં સીએનજીના ભાવમાં ચોથી વખત વધારો......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ