અકળાવનારી ગરમી વચ્ચે ઠંડી લહેર જેવી આગાહી
મુંબઈ, તા. 26 : કેરળમાં વરસાદ થોડા દિવસ પાછળ ઠેલાઈ જવાના એંધાણ છતાં મુંબઈમાં વરસાદ વહેલો શરૂ થવાની આશા છે. હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે કેરળમાં ચોમાસું 30-31મી મેએ શરૂ થઈ શકે છે પરંતુ એ પછી સિસ્ટમમાં ગતિ.....