મુખ્ય પ્રધાનની આકરી કાર્યવાહીની ચેતવણી
મુંબઈ, તા. 26 (પીટીઆઇ) : મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલની માગમાં અસાધારણ વૃદ્ધિ અંગે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે રાજ્ય સરકારને સંગ્રહખોરીની અને તેનો ગેરકાનૂની રીતે વ્યાપારી હેતુઓ માટે ઉપયોગ.....