• મંગળવાર, 02 જૂન, 2026

કાંજુર માર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં 15,000 વૃક્ષોનું વાવેતર

દુર્ગંધ અને પ્રદૂષણ ઓછું કરવાનો પાલિકાનો પ્રયાસ

મુંબઈ, તા. 1 : કાંજૂરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડથી આવતી દુર્ગંધ અને પ્રદૂષણ ઓછું કરવા માટે પાલિકા વિશ્વ પર્યાવરણ દિવસે ડમ્પિંગ ગ્રાઉન્ડની આસપાસ 15,000 વૃક્ષારોપણનું અભિયાન શરૂ કરશે. પહેલા તબક્કામાં 6,000 વૃક્ષ.....