• મંગળવાર, 02 જૂન, 2026

એપ્રિલ બાદ મે મહિનામાં પણ મુંબઈમાં મિલકતનું ધૂમ વેચાણ

ગયા મહિને 12,403 મકાનોના સોદા થયા

મુંબઈ, તા. 1 : એપ્રિલ પછી મે મહિનામાં પણ મુંબઈમાં ઘરોનું સૌથી વધુ વેચાણ થયું છે. મે મહિનામાં ઘર વેચાણનો આંકડો 12,403 સુધી પહોંચી ગયો છે. છેલ્લા કેટલાક વર્ષોથી મે મહિનામાં ઘર વેચાણનો આંકડો 12,000 સુધી.....