ચોમાસા પૂર્વેની તૈયારીઓનું નિરીક્ષણ કરવા નીકળેલાં મેયર તાવડેનો દાવો
મુંબઈ, તા. 1 (પીટીઆઇ) : ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે મુંબઈમાં ગટર-નાળાની સાફસફાઈ સંબંધી 80 ટકા કામગીરી પૂર્ણ થઇ ગયાનો દાવો મેયર રિતુ તાવડેએ કર્યો છે. આ સાથે જ મેયરે કહ્યું હતું કે પાલિકા બાકીનું કામ પણ......