• ગુરુવાર, 02 જુલાઈ, 2026

વિધાન પરિષદના ઉપાધ્યક્ષ પદે સચીન આહીરની બિનહરીફ વરણી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : મહારાષ્ટ્ર વિધાન પરિષદના ઉપાધ્યક્ષની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીના ઉમેદવાર જગન્નાથ અભ્યંકરે ઉમેદવારી પત્ર પાછું ખેંચતા શાસક `મહાયુતિ'નો ઉમેદવાર સચીન આહીર બિનહરીફ ચૂંટાયા છે. સચીન આહીરે ગઈકાલે જ શિવસેના....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ