મુંબઈ, તા. 14 : ડોમ્બિવલીની શાત્રીનગર હૉસ્પિટલમાં મહિલા તબીબ અને નર્સોની મારપીટ બદલ પકડાયેલા શિવસેનાના નગરસેવક રમેશ મ્હાત્રેને છ દિવસ બાદ ન્યાયાધીશ કે. એસ. કાતકાડેએ રૂા. 50,000ના હાથમુચરકા ઉપર જામીન આપ્યા છે. તબીબોએ અહેવાલ આપ્યો હતો કે રમેશ મ્હાત્રેને એક જ કિડની છે અને બ્લડપ્રેસર પણ....