• બુધવાર, 15 જુલાઈ, 2026

મુંબઈ શૅરબજારના માર્કેટકૅપમાં રૂા. 3.01 લાખ કરોડનું ધોવાણ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ આજે 561.46 અને નેશનલ સ્ટૉક ઍક્સ્ચેન્જનો નિફ્ટી 158.95 ઘટયો હતો એને પગલે બન્ને શૅરબજારના માર્કેટ કેપમાં ઘટાડો થયો હતો.  મુંબઈ શૅરબજારના માર્કેટ કેપમાં આજે રૂા. 3.01 લાખ કરોડનો ઘટાડો થયો હતો. મુંબઈ શૅરબજારનું માર્કેટ કેપ સોમવારે રૂા. 481.63 લાખ કરોડનું હતું જે....