• બુધવાર, 15 જુલાઈ, 2026

હોર્મુઝમાં ઈરાનના હુમલામાં ભારતીયનું મોત

નવી દિલ્હી, તા. 14 : હોર્મુઝ જળમાર્ગમાં જહાજ ઉપર થયેલા ભીષણ મિસાઇલ હુમલામાં એક ભારતીય નાવિકના મૃત્યુ બાદ ભારતે કડક વલણ અપનાવ્યું છે અને આ ઘટનાની ગંભીરતા ધ્યાને લઈને ભારતે નવી દિલ્હીમાં ઈરાનના વરિષ્ઠ રાજદ્વારીઓને બોલાવીને વાંધો અને વિરોધ નોંધાવ્યા હતાં. ઇરાને હોર્મુઝના દક્ષિણ નિકારે યુએઇના ધ્વજ....