• બુધવાર, 15 જુલાઈ, 2026

2008ના અમદાવાદ ધડાકા પૂર્વ આયોજિત આતંકી ષડયંત્ર : ગુજરાત હાઈ કોર્ટ

અદાલતે 38ને ફાંસી 11ને આજીવન કેદ યથાવત્

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા.14 : દેશના સૌથી મોટા આતંકવાદી કેસોમાંના એક એવા અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઇકોર્ટે પોતાના વિગતવાર હુકમમાં નોંધ્યું છે કે, અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજથયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ સામાન્ય ફોજદારી ગુનો નહોતો. દેશને અસ્થિર બનાવવાના હેતુથી રચાયેલા સુનિયોજિત આતંકવાદી....