પાલિકા હૉસ્પિટલોમાં નવાં ધોરણો માટે મેયરની હાકલ
મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્ર ઍસોસિએશન અૉફ રેસિડેન્ટ્સ ડૉક્ટર્સ (મર્દ) સાથેની
બેઠક બાદ મેયર રિતુ તાવડેએ મ્યુનિસિપલ કમિશનર અશ્વિની ભીડેને પાલિકા સંચાલિત હૉસ્પિટલોમાં
`એક દર્દી એક સંબંધી' નીતિ લાગુ કરવાની અરજ કરી છે. ભીડેને લખેલા પત્રમાં તાવડેએ જણાવ્યું
હતું કે, દરરોજ હજારો દર્દીઓ પાલિકા હૉસ્પિટલોની....