• બુધવાર, 15 જુલાઈ, 2026

વિયેતનામ બોટ દુર્ઘટના : 15 ભારતીયના પાર્થિવદેહ વતન પહોંચ્યા

મુંબઈ, તા. 14 : વિયેતનામના ફૂ કવોક ટાપુ નજીક થયેલા દુ:ખદ બોટ અકસ્માતમાં જીવ ગુમાવનારા 15 ભારતીય નાગરિકના પાર્થિવ દેહ લઈને વિશેષ વિમાન મુંબઈ પહોંચી ગયું છે. હનોઇ સ્થિત ભારતીય દૂતાવાસે આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર, ભારતીય દૂતાવાસ અને સંબંધિત રાજ્ય સરકારો મૃતકોના પાર્થિવ દેહ....