• બુધવાર, 15 જુલાઈ, 2026

એસબીઆઈ ફંડ્સ મૅનેજમેન્ટ આઈપીઓ પહેલા દિવસે 68 ટકા ભરાયો

મુંબઈ, તા. 14 : એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટના રૂ. 9813 કરોડના આઈપીઓને પ્રથમ દિવસે જ રોકાણકારો તરફથી મજબૂત પ્રતિસાદ મળ્યો છે અને તે 68 ટકા સબ્ક્રાઇબ થયો છે. બિન-સંસ્થાકીય રોકાણકારોનો (એનઆઈઆઈ) હિસ્સો સંપૂર્ણ ભરાઈ ગયો હતો, જ્યારે રિટેલ હિસ્સો 62 ટકા અને સંસ્થાકીય ખરીદદારોનો (ક્યુઆઈબી) હિસ્સો....