• બુધવાર, 15 જુલાઈ, 2026

જગન્નાથજીની નેત્રોત્સવ વિધિમાં 7000 લિટર દૂધપાક સહિતનો મહાપ્રસાદ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 14 : અમદાવાદના જગન્નાથ મંદિરમાં જળયાત્રા પૂર્ણ થયા બાદ આજે ભગવાન મંદિર પરત ફર્યા હતા. ત્યાર બાદ અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રાજીની પવિત્ર નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. વિશેષ પૂજા-અર્ચના બાદ પરંપરા મુજબ ભગવાનની આંખે કેસરી રંગના.....