મોહરમમાં ઝેરી કૅપ્સ્યુલ વહેંચવાના કેસમાં ચોંકાવનારું કારણ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : શિયા મુસ્લિમ બંધુઓ દ્વારા 26 જૂને મોહરમનું જૂલુસ પસાર થઈ
રહ્યું હતું ત્યારે મુંબઈમાં ભાયખલા પાસે કેટલાંક લોકો પેઈન કિલર તરીકે કૅપ્સૂલ વહેંચી
હતી, જે ખાધા બાદ સાત-આઠ લોકોની તબિયત બગડી હતી. આ કેસમાં બાદમાં પોલીસે ફૈયાઝ પ્રેમજી
નામના પુણેના રહેવાસીની ધરપકડ કરી હતી અને તેની....