શૉમાં દિવ્યાંગોની મજાક ઉડાવવાનો મામલો : અલ્હાબાદિયાને પણ દંડ
નવી દિલ્હી, તા. 14 : સુપ્રીમ કોર્ટે જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાને
તેના શો `ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' સંબંધિત કેસમાં ફટકાર લગાવી છે અને ત્રણ લાખ રૂપિયાનો
દંડ ફટકાર્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, કોમેડિયન અદાલતના નિર્દેશોનું પાલન
કરી રહ્યો નથી. આ કેસમાં પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયા
અને યુટયુબર આશિષ.....