• બુધવાર, 15 જુલાઈ, 2026

26/11 હુમલો કૉંગ્રેસ; આઇએસઆઇની `ફિક્સ મૅચ'

કેન્દ્રના ગૃહ ખાતાના ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારીના દાવાની તપાસ થવી જોઈએ : મુખ્ય પ્રધાન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : કૉંગ્રેસના વર્ચસ હેઠળની યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સની સરકારના કાર્યકાળમાં રાજકીય કાવતરાં અને આતંકવાદની તપાસ અંગે કેન્દ્રના ગૃહ ખાતાના ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારી આરવીએસ મણિએ ચોંકાવનારો આક્ષેપ કરતાં જણાવ્યું છે કે મુંબઈ ઉપર થયેલા 26/11ના આતંકવાદી હુમલો એ `હિન્દુ આતંકવાદ'નો દૃષ્ટિકોણ કે....