અદાણી ગ્રુપ બ્રેન્ડ પ્રથમ વાર ટોપ 10માં: કુલ બ્રેન્ડ વૅલ્યુ 8.50 અબજ ડૉલર
મુંબઈ, તા. 14 : બ્રેન્ડ ફાઈનાન્સ ઇન્ડિયા-100 2026 રિપોર્ટ મુજબ ભારતની
100 મોસ્ટ વૅલ્યુએબલ બ્રેન્ડ્સનું કુલ મૂલ્ય 7 ટકા વધીને 252.80 અબજ ડૉલરનું થયું છે.
બ્રેન્ડ ફાઈનાન્સ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ તાતા ગ્રુપે સતત 18મા વર્ષે ભારતની મોસ્ટ
વૅલ્યુએબલ બ્રેન્ડ તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે. તાતા ગ્રુપે ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર્સ,
ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર.....