પાણીની નીચે ભારતમાં પહેલી વાર સાત કિલોમીટરનો રેલવે માર્ગ બનાવાશે
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 19 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામમાં હવે ઝડપ આવી છે. આ પ્રોજેક્ટમાં ભારતની ખાડીની નીચેથી પસાર થનારી ટનલનું કામ થાણેમાં શરૂ કરાયું છે. થાણેની ખાડીમાં ટનલ બોરિંગ......