સડેલી શાકભાજી, વંદા અને એક્સપાયર્ડ ખાદ્યપદાર્થો સામે એફડીએની તવાઈ
મુંબઈ, તા. 29 : મુંબઈના જાણીતા, પોશ અને વીઆઈપી સભ્યો ધરાવતા હાઈ-પ્રોફાઈલ
કલબોમાં પીરસવામાં આવતા વ્યંજનોની ગુણવત્તા અને સ્વચ્છતા સામે ગંભીર સવાલો ઊભા થયા
છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એ બૃહન્ મુંબઈ વિસ્તારમાં ચલાવેલી વિશેષ તપાસ ઝુંબેશ
દરમિયાન ખાદ્ય સુરક્ષા અને આરોગ્યના નિયમોના છેડેચોક.....