એફડીએ કમિશનર તુકારામ મુંઢે અને આઈપીએસ સંદીપ તમગાડગેની
કાર્યક્રમમાં હાજર અધિકારીઓ, યુવાપેઢીને અભિયાન માટે પ્રેરિત કર્યા
નાગપુર, તા. 3 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન)ના કમિશનર તુકારામ મુંઢે અને વરિષ્ઠ આઈપીએસ અધિકારી સંદીપ તમગાડગેએ હવે વારસાગત લોહીની ગંભીર બિમારી સિકલ સેલ એનિમિયા......