112 કર્મચારી હજુ સેવામાં, 68 ચુકાદા પહેલાં જ નિવૃત્ત
મુંબઈ, તા. 3 : માહિતી અધિકાર હેઠળ સામાજિક કાર્યકર જિતેન્દ્ર ઘાડગેને મળેલી માહિતીમાં બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (પાલિકા)માં ભ્રષ્ટાચારના કેસોને લઈને ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. માહિતી અધિકારના દસ્તાવેજો મુજબ પાલિકાના 207.......