બે દિવસીય શિબિરમાં નિવારક સંભાળ અને રોગોની વહેલી તપાસ પર ભાર મૂકવામાં આવ્યો
મુંબઈ, તા. 2 : અદાણી નવભારત ડેવલપર્સ અને ધારાવી સોશિયલ મિશન દ્વારા 31 અૉક્ટોબર અને 1 નવેમ્બરના રોજ ધારાવી રિસોર્સ સેન્ટર ખાતે ધારાવીના રહેવાસીઓ માટે બે દિવસીય નિ:શુલ્ક આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના સામુદાયિક પહોંચના પ્રયાસોના ભાગરૂપે, આ શિબિરમાં વિવિધ તબીબી.....