• મંગળવાર, 03 નવેમ્બર, 2026

મેઈડ ઈન ઇન્ડિયા બુલેટ ટ્રેનનું કામ પૂરપાટ વેગે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 2 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડનારી પહેલી બુલેટ ટ્રેન ભારતમાં જ બની રહી છે અને બેંગલુરુમાં તેનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. બેંગલુરુમાં બીઈએમએલની ફેક્ટરીમાં ટ્રેન બની રહી છે. ટ્રેન ભારતમાં જ બનતી હોવાથી ભારતીય......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ