અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઇ, તા. 9 : દક્ષિણ મુંબઇના મલબાર હિલ વિસ્તારમાં જળાશય બનાવવાનાં મહાનગર પાલિકાનાં સુધારેલો પ્લાન પણ સ્થાનિક લોકોના રોષનો સામનો કરવો પડ્યો છે. સ્થાનિક લોકોએ રોષ ઠાલવ્યો છે કે નવા પ્લાનમાં પણ હાંગિંગ ગાર્ડન પાસેના 84 વૃક્ષ કપાવાના છે. મહા પાલિકાએ વૃક્ષો કાપવાને બદલે અન્ય સ્થળ પસંદ કરવું જોઇએ. આ અગાઉ 2023માં મહાપાલિકાએ પ્રથમ દરખાસ્ત રજૂ કરી તેમાં.....