• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

માહિમના જ્વેલર્સ પાસેથી રૂા. 10 કરોડની ખંડણી માગી જાનથી મારવાની ધમકી અપાયેલી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : માહિમ સ્થિત પી. સી. જૈન જ્વેલર્સ પર બુધવારે સાંજે થયેલા ગોળીબારના બનાવમાં રૂા. 10 કરોડની ખંડણી માંગવાનો ઘટસ્ફોટ થયો છે. માહિમ પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, દુકાન માલિકને ડરાવીને ખંડણી વસૂલવાના ઇરાદાથી આ હુમલો કરાયો હતો. અગાઉ મળેલા ધમકીભર્યા મૅસેજ અને ફોન કોલ્સને દુકાન......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ