અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 26 : પર્યાવરણનું જતન અને નાણાંની બચત તેમ જ કુદરતી સ્રોતનો વધુ ઉપયોગ કરવાના આશયથી મધ્ય રેલવેએ માટુંગાના સદી જૂના વર્કશોપ પર સોલાર રૂફટોપ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. માટુંગા વર્કશોપની અગાસી ઉપર બે મેગા વોટ ક્ષમતાના સોલાર પાવર પ્લાન્ટ ઈન્સ્ટોલ કરાયા છે. આ ઈન્સ્ટોલેશન આરઈએસઓસીઓ મોડેલ પર કરવામાં આવ્યું હતું અને રેલવેએ કોઈ ખર્ચ......