• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

બાંદ્રામાં રિક્ષાચાલકોની લૂંટ ક્યારે અટકશે?

મીટરથી જવાને બદલે શેરિંગમાં બમણું વસૂલતા હોવાની લોકોની ફરિયાદ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : બાંદ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં ભારત ડાયમંડ બુર્સ અને જિયો વર્લ્ડ સેંટર ઉપરાંત અસંખ્ય કૉર્પોરેટ અૉફિસો આવેલી છે. બીકેસી જવા દરરજો દોઢથી પોણાબે લાખ લોકો બાંદ્રા રેલવે સ્ટેશનથી પ્રવાસ કરે છે. બેસ્ટ પ્રશાસની બાંદ્રા સ્ટેશનેથી બીકેસીની એકાદ બસ ચલાવાય છે એનો ફાયદો રિક્ષાવાળા ઊઠાવતા હોવાની ફરિયાદ મળી રહી છે. મીટરને બદલે શૅરરિક્ષા ચલાવી બેથી ત્રણગણુ ભાડું વસૂલતા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ