• સોમવાર, 06 મે, 2024

મલેશિયામાં બે હેલિકૉપ્ટર ટકરાયાં : નૌસેનાના 10 ક્રૂનાં મૃત્યુ

90મી વાર્ષિક પરેડની રિહર્સલ દરમિયાન

કુઆલાલુમ્પુર, તા. 23 : મલેશિયામાં નૌસેનાનાં 2 હેલિકોપ્ટર આકાશમાં ટકરાઇ પડતાં 10નાં મોત થયાં છે. મલેશિયન નેવીએ જણાવ્યું કે રોયલ મલેશિયન નેવી પરેડની રિહર્સલ દરમિયાન દુર્ઘટના બની હતી. નેવીએ કહ્યું કે, માર્યા ગયેલા તમામ નૌસેનાના...