• સોમવાર, 06 મે, 2024

જમ્મુ-કાશ્મીરમાં ફરી ટાર્ગેટ

કિલિંગ : રાજૌરીમાં સરકારી કર્મચારીની હત્યા

શ્રીનગર, તા. 23 : જમ્મુ-કાશ્મીરનાં રાજૌરીમાં આતંકીઓએ ફરી એકવાર લક્ષિત હત્યાને અંજામ આપ્યો છે. આતંકવાદીઓએ સોમવારે એક સ્થાનિક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી હતી. પીડિતાની ઓળખ કુંડા ટોપે શાહદરા શરીફના રહેવાસી મોહમ્મદ રઝાક...