• સોમવાર, 06 મે, 2024

રામનવમીના હિંસા થઈ ત્યાં મતદાન ન થવું જોઈએ

કલકત્તા હાઈ કોર્ટની ચૂંટણી પંચને ભલામણ?

કોલકાતા, તા. 23 : બંગાળમાં રામનવમી પર થયેલી હિંસાને લઈને કોલકાત્તા હાઈ કોર્ટે આકરી ટીપ્પણી કરી હતી. કોર્ટે બંગાળ સરકારને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે કોર્ટે ક્ષેત્રમાં લોકસભા ચૂંટણીની પરવાનગી નહી આપે જ્યાં રામ નવમી સમારોહ દરમિયાન સાંપ્રદાયિક હિંસા થઈ હતી. મુખ્ય ન્યાયાધિશ...