§ શાકભાજી સહિતના ભાવ ઘટયાની અસર
નવી દિલ્હી, તા. 14 : દેશમાં
છૂટક મોંઘવારી ઘટયા બાદ હવે જથ્થાબંધ મોંઘવારીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સરકારી આંકડા
અનુસાર જાન્યુઆરીમાં જથ્થાબંધ ફુગાવાનો દર ઘટીને 2.31 ટકા થયો હતો. પાછલા મહિનામાં
એટલે કે ડિસેમ્બર 2024માં જથ્થાબંધ ફુગાવાનો દર 2.37 ટકા નોંધાયો હતો. આજે જાહેર કરાયેલા
સરકારી....