• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

ફિનલૅન્ડ સૌથી ખુશ : અમેરિકાની હાલત કથળી

નવી દિલ્હી, તા.20 : ફિનલેન્ડ ફરી એકવાર દુનિયાનો સૌથી ખુશ દેશ જાહેર થયો છે. વેલબીઈંગ રિસર્ચ સેન્ટર, ઓકલેન્ડ યુનિવર્સિટી દ્વારા વર્લ્ડ હેપિનેસ રિપોર્ટ 2025 જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસારખુશાલી માત્ર આર્થિક વિકાસથી નક્કી થતી નથી, પરંતુ તેમાં લોકોનો પરસ્પર ભરોસો અને સામાજિક....