ભાજપે નાયબ મુખ્ય પ્રધાન શિવકુમારને ગણાવ્યા માસ્ટર માઈન્ડ
બેંગ્લુરુ, તા.21 : હની ટ્રેપની જાળમાં 48 ધારાસભ્ય સપડાયા હોવાનું અને તેની સીડી-પેન ડ્રાઈવ તૈયાર કરાયાનો દાવો કરાતાં કર્ણાટકની રાજનીતિમાં ભૂકંપ આવ્યો છે. ભાજપે આ મામલે કોંગ્રેસના નેતા અને રાજયના નાયબ મુખ્યપ્રધાન શિવકુમારને માસ્ટર માઈન્ડ ગણાવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અને સહકાર.....