• શુક્રવાર, 09 મે, 2025

ભાવનગરના વિનોદ ડાભી આતંકવાદી હુમલામાં ઘાયલ

ભાવનગર, તા.22 : જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલામાં ઘાયલ પૈકી એક પ્રવાસી ભાવનગરના વિનોદ ડાભી હોવાનું જાણવા મળેલ છે. આ હુમલામાં ગુજરાતના ત્રણ જેટલા પ્રવાસી ચપેટમાં આવ્યાનું જાણવા મળે છે. ભાવનગર કલેક્ટર ડો.મનીષકુમાર બંસલના જણાવ્યા પ્રમાણે ઈજાગ્રસ્ત ભાવનગરના વ્યક્તિ.....

ઇ-પેપરના નવા શુલ્ક