• રવિવાર, 01 જૂન, 2025

રૂ. 40 હજાર કરોડનાં ડ્રૉન અને દારૂગોળા સહિતની ખરીદીને મંજૂરી

ડીએસીની બેઠકમાં ઈમર્જન્સી રક્ષા ખરીદીનો નિર્ણય 

નવી દિલ્હી, તા. 18 : પાકિસ્તાન વિરૂદ્ધ ઓપરેશન સિંદૂર બાદ હવે રક્ષા દળોને હથિયાર અને દારૂગોળો ખરીદવા માટે 40,000 કરોડ રૂપિયાની મોટી રકમ મળશે. રક્ષા મંત્રાલયે સેનાની ત્રણેય પાંખને લગભગ 40,000 કરોડ રૂપિયાની ઈમર્જન્સી રક્ષા ખરીદીને મંજૂરી આપી છે. આ નિર્ણય સંરક્ષણપ્રધાન રાજનાથસિંહની.....