• સોમવાર, 07 જુલાઈ, 2025

ભારતમાં લોકતંત્ર સિસ્ટમ નહીં, સંસ્કૃતિ : મોદી

નવી દિલ્હી, તા. 3 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે આફ્રિકી દેશ ઘાનાની સંસદને સંબોધન કર્યું હતું. આ સાથે જ મોદી ત્રણ દશકમાં ઘાનાની સંસદને સંબોધિત કરનારા પહેલા ભારતીય વડા પ્રધાન બન્યા છે. મોદીએ વિકાસના અલગ અલગ માધ્યમમાં આફ્રિકાને ભારતના પુરા સમર્થનનું......